Gujarat/ નરોડા રોડ પર કંપનીમાં લાગેલ આગ કાબુમાં,ઇન્ક બનાવતી કંપનીમાં આગ પર મેળવાયો કાબુ, ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનું નિવેદન, આગની ઘટનામાં 6 જવાનો સામાન્ય ઇજાગ્રસ્ત, કંપનીમાં હાલ કુલિંગની કામગીરી યથાવત, ઇન્ક એનન નામની કંપનીમાં રાત્રે લાગી હતી આગ, 30 ફાયરબ્રિગેડની ગાડીઓ પહોંચી હતી

Breaking News