Gujarat/ નવનિયુક્ત મંત્રીઓ આજે લેશે ચાર્જ, મંત્રી બ્રિજેશ મેરજા આજે લેશે ચાર્જ, પૂજાવિધિ સાથે ઓફિસમાં કરશે પ્રવેશ, સ્વર્ણિમ સંકુલ 1 માં ફાળવાઈ છે ચેમ્બર, મંત્રી જગદીશ પંચાલ પણ આજે લેશે ચાર્જ, સ્વર્ણિમ સંકુલ 1 મા ફાળવાઈ છે ચેમ્બર

Breaking News