Gujarat/ નવરાત્રિ દરમિયાન પડશે સામાન્ય વરસાદ આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી આજે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી સૌરાષ્ટ્રમાં 3 દિવસ રહેશે વરસાદી માહોલ વરસાદને લઈને ખેલૈયાઓ-ગરબા આયોજકો ચિંતામાં

Breaking News