Breaking News/ નવસારીઃ પૂર્ણા નદી બે કાંઢે થઈ, કેસમેન્ટ વિસ્તારમાં વરસાદ વધતા નદી બે કાંઠે, સુપા-કુરેલને જોડતો લો લાઈન બ્રિજ પાણીમાં, બ્રિજ પાણીમાં ગરકાવ થતાં અવર-જવર બંધ, પુલ પર પાણી ફરી વળતા બે ગામ વચ્ચે સંપર્ક તુટ્યો

Breaking News