Breaking News/ લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર, AAP ધારાસભ્ય ચૈતર વસાવા લડશે લોકસભા ચૂંટણી, સાંસદ મનસુખ વસાવાને આપશે ટક્કર, કેજરીવાલે લીલીઝંડી આપતા ચૈતર વસાવાએ તૈયારીઓ શરુ કરી, AAP બારડોલી, વલસાડ, દાહોદ બેઠક પર કરશે દાવેદારી, છોટા ઉદેપુર અને જૂનાગઢમાં પણ AAP દાવેદારી નોંધાવશે  

Breaking News
Breaking News