Gujarat/ નવસારીઃ વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદ,   ઘોડમાળ, કાવડેજ, ગંગપુર સહિત ગામોમાં વરસાદ,  વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીનો માહોલ,  વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી,  લોકોએ દિવસભરની ગરમીથી રાહત મેળવી

Breaking News