Gujarat/ નવસારીઃ વિદ્યાર્થીઓના ગ્ર્રુપમાં અસભ્ય ચર્ચા, વિદ્યાર્થીઓના ગ્રુપમાં શિક્ષકે કરી અસભ્ય ચર્ચા, જલાલપોરની ખા.શાળાના ગ્રુપમાં મુક્યો અશ્લિલ વિડીયો, ધો.7ના વિદ્યાર્થીઓના ગ્રુપમાં વીડિયો કર્યો પોસ્ટ, વાલીઓએ ઘટના અંગે શાળાના આચાર્યને કરી ફરિયાદ, શિક્ષક સામે પોલીસ ફરિયાદ કરવા વાલીઓની તૈયારી

Breaking News