Breaking News/ નવસારીના ડેપો વિસ્તારમાં મહિલાએ કરી આત્મહત્યા, કે કે પ્લાઝા એપાર્ટમેન્ટ ખાતે રહેતી મહિલાએ કર્યો આપઘાત, ચાર વર્ષથી પતીથી અલગ રહેતી મહિલાએ જીવન ટૂંકાવ્યું, પંખા પર ફાંસો લગાવી મહિલાએ કરી આત્મહત્યા, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી  

Breaking News
Breaking News