Breaking News/ નવસારીના વાંસદા ખાતે આદિવાસી દિવસની ઉજવણી, આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે ઉજવણી, હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો રેલીમાં જોડાયા, આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી વિશાળ રેલીનું આયોજન, પરંપરાગત પરિધાનોમાં સજ્જ આદિવાસી બંધુઓ રેલીમાં નજરે પડયા

Breaking News
Breaking News