અકસ્માત/ નવસારી:બે એસટી બસો સામ-સામે અથડાઇ શહેરમાં આવેલા ચારપુલ વિસ્તારની ઘટના મહિલાને અડફેટે લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી ઉષાબેન પટેલ નામની મહિલા ઇજાગ્રસ્ત બસના ચાલકો બેફામ બસ ચલાવતા હોવાના આક્ષેપ

Breaking News