Gujarat/ અમદાવાદ સોલા સિવીલમાંથી ગુમ બાળકી મળી, બાળકીને સરખેજ વિસ્તારમાંથી શોધી કઢાઈ, સોલા સિવિલ હોસ્પિ.માંથી થઇ હતી બાળકી ગુમ, 7 દિવસ બાદ પોલીસે શોધી બાળકીને, 70 પો.કર્મીઓની ટીમ કરતી હતી તપાસ, બાળકીને લઇ જતી મહિલા CCTVમાં કેદ થઇ હતી

Breaking News