નવસારી/ નવસારીમાં કાછોલી ગામે રાત્રે જુથ અથડામણ, જુની અદાવતને લઈ બે જુથ વચ્ચે અથડામણ, કાછોલીમાં ઘરોમાં તોડફોડ અને પથ્થરમારો, પથ્થરમારામાં જિલ્લા પોલીસ વડા ઇજાગ્રસ્ત, ગણદેવી તાલુકાના કાછોલી ગામમાં બબાલ, પોલીસે ટોળાને વિખેરવા ટીયરગેસ છોડ્યા, ટોળા વિરુદ્ધ પોલીસની ગુનો નોંધી કાર્યવાહી

Breaking News