Gujarat/ નવસારીમાં ચૂંટણીને લઇને તંત્રની તૈયારીઓ, તમામ સ્થળ માટે ઇવીએમ મશીનનું કરાશે વિતરણ, મતદાન સાહિત્યનું કરાશે વિતરણ, 8 ચૂંટણી અધિકારીની કરાઇ નિમણૂક, 12 મદદનીશ અધિકારીની કરાઇ વરણી, કાલે યોજાશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

Breaking News