Breaking News/ નવસારીમાં બુટલેગરોને નથી રહ્યો હવે પોલીસનો ડર, સમરોલીમાં બુટલેગરે જાહેરમાં ઉજવ્યો બર્થડે, બુટલેગર દીપક રાઠોડે જાહેરમાં કેક કાપી બર્થડે ઉજવ્યો, બર્થડે પર કેક કાપી ફટાકડા ફોડતા વીડિયો વાયરલ, કેક ઉપર અને વીડિયોમાં DK કિંગ લખાવી રોફ બતાવ્યો, બુટલેગરની બર્થડેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ

Breaking News
Breaking News