વ્યાજખોરોની ધરપકડ/ નવસારીમાં વ્યાજખોરી કરતા આરોપીની ધરપકડ, ખેરગામ તાલુકાની ઘટના, વાહન ગીરવે મુકાવી 5 ટકા વ્યાજ વસુલતો, વ્યાજખોર ભીખુ પટેલની ધરપકડ, આરોપીના ઘરેથી પોલીસે 20 ટૂ વ્હીલર અને 1 કાર મળી, 10.60 લાખના 21 વાહનો કબજે કર્યા, ભાજપ સમર્પિત સરપંચનો પતિ હોવાની માહિતી

Breaking News