Gujarat/ નવસારીમાં શનિવાર-રવિવારે સ્વૈચ્છિક બંધ , ચેમ્બર ઓફ કોમર્સનો મહત્વનો નિર્ણય, આજથી ૩૦ એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યુ, રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય, બે દિવસ સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય

Breaking News