Breaking News/ કડીના પિરોજપુર ગામના તળાવમાં માછલીઓના મોત, તળાવમાં અચાનક અસંખ્ય માછલીઓના થયા મોત,ત્રણ દિવસ પડેલા વરસાદ બાદ માછલીઓના મોતની ઘટના, સ્થાનિક તલાટી અને સરપંચ સહિત તંત્રએ શરૂ કરી તપાસ

Breaking News