નવસારી/ નવસારી: અનંત પટેલ હુમલાનો મામલો આદિવાસી સમાજે કરી પ્રકૃતિ પૂજા અનંત પટેલના સ્વાસ્થ્ય માટે કરી પૂજા વાંસદા તરફ જતા માર્ગ પર બેસીને સુત્રોચ્ચાર આરોપીઓ ન પકડાતાં આદિવાસીઓ રોડ પર બેસી ગયા હુમલાખોરો ન ઝડપાય ત્યાં સુધી બેસી રહેવાનો કર્યો નિર્ણય

Breaking News