Breaking News/ નવસારી અને જલાલપોર તાલુકામાં આભ ફાટ્યું, બે કલાકમાં નવસારી-જલાલપોર જળ બંબાકાર, સવારે 10 થી 12 સુધીમાં અનરાધાર વરસાદ, નવસારી શહેરમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો, જલાલપોર તાલુકામાં 7 ઇંચ વરસાદ, ગણદેવી તાલુકામાં 2 ઇંચ વરસાદ, શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ  

Breaking News