Breaking News/ નવસારી ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો લક્ઝરી કારમાંથી 191 કિલો ગાંજો ઝડપયો ચોક્કસ બાતમીને આધારે પોલીસે ગાંજો ઝડપ્યો મુંબઈથી અમદાવાદ જતી કારમાં ઝડપાયો ગાંજો કારનો ડ્રાઈવર પોલીસને જોઈ કાર મૂકી થયો ફરાર 19,11,390 ગાંજા સાથે કુલ 23 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

Breaking News