Women leader/ કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ કરણી સેનાના ક્ષત્રિય આગેવાનો જ નહી ક્ષત્રિય મહિલાઓ પણ મેદાનમાં ઉતરી છે. તેમા સાત રજપૂત મહિલાઓ જોહરની ધમકી આપી છે.

Gujarat Trending Breaking News
Beginners guide to 2024 04 06T163111.108 કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ

રાજકોટઃ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ કરણી સેનાના ક્ષત્રિય આગેવાનો જ નહી ક્ષત્રિય મહિલાઓ પણ મેદાનમાં ઉતરી છે. તેમા સાત રજપૂત મહિલાઓ જોહરની ધમકી આપી છે. તેમા પ્રજ્ઞાબા ઝાલા, અસ્મિતાબા પરમાર, રાજેશ્વરીબા ગોહિલ, ગીતાબા પરમાર, ચેતનાબા જાડેજા, જયશ્રીબા જાડેજા અને જાગુબા રાઠોડનો સમાવેશ થાય છે. તેમની જોહરની ચીમકીને ધ્યાનમાં લઈને પોલીસે વહેલી સવારથી ગીતાબા પરમાર અને પ્રજ્ઞાબા ઝાલાને નજરકેદ કર્યા છે.

સાત રાજપૂત મહિલાઓએ જોહરની ચીમકી આપી છે તેમા પ્રજ્ઞાબા ઝાલા, ગીતાબા પરમાર, અસ્મિતાબા પરમાર, રાજેશ્વરીબા ગોહિલ, ચેતનાબા જાડેજા, જયશ્રીબા જાડેજા અને જાગુબા રાઠોડનો સમાવેશ થાય છે. પ્રજ્ઞાબા ઝાલાએ જણાવ્યું હતું કે અમારો વિરોધ ફક્ત રૂપાલા સામે છે, પાટીદાર સમાજ કે ભાજપ સામે નથી. પણ ભાજપ અમારું સાંભળતો ન હોવાથી અમારે આ નિર્ણય લેવો પડ્યો છે. જો કે જોહરની ચીમકીથી મહિલાઓ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તેના પગલે પોલીસે પણ તકેદારીના પગલાં લીધા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ભાજપ પર કર્યા આકરા પ્રહારો, કહ્યું, સરકારની નીતિઓનો ભોગ બની રહ્યા છે પરિવારો

આ પણ વાંચોઃ  Surat-VarachhaPI/વરાછાના પીઆઈની તોછડાઈ એસીપીને ભારે પડીઃ કોર્ટનું હાજર થવા ફરમાન

આ પણ વાંચોઃ Rupala-Rupani/રૂપાલાના બચાવમાં ઉતર્યા રૂપાણીઃ ધાનાણીને આ વિવાદનો ફાયદો નહીં મળે

આ પણ વાંચોઃ Loksabha Election 2024/કોંગ્રેસનો કયો રેકોર્ડ તોડવા માટે ભાજપે આદરી છે તૈયારી?

.