નવસારીમાં અવિરત વરસાદ/ નવસારી જિલ્લામાં મેઘો અવિરત જિલ્લામાં મન મુકીને વરસી રહ્યા છે મેઘરાજા જિલ્લાના 5 તાલુકાઓમાં 5 ઇંચ વરસાદ ઝીંકાયો નવસારીમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકના વરસાદી આંકડા નવસારી : 105 મિમી (4.37 ઇંચ) જલાલપોર : 117 મિમી (4.87 ઇંચ) ગણદેવી : 122 મિમી (5.08 ઇંચ) ચીખલી : 122 મિમી (5.08 ઇંચ) ખેરગામ : 119 મિમી (4.95 ઇંચ) વાસદા : 127 મિમી (5.29 ઇંચ)

Breaking News