Gujarat/ નવા બંદરના દરિયામાં બોટ ડુબવાનો મામલો,રાત્રે અને વહેલી સવારે મળી આવ્યા માછીમારના મૃતદેહ,હજુ પણ છ માછીમારો લાપતા,અન્ય 2 માછીમારોના મૃત્યુ,4 માછીમાર સુરક્ષિત કાંઠે આવ્યા હતા,હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યુ કરાયું હતુ,ગઇકાલે દરિયામાં 10 બોટની જળસમાધિ
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)