India/ નાની બચત યોજનાનો નિર્ણય કેન્દ્રએ પાછો ખેંચ્યો, વ્યાજ દર ઘટાડવાનો સરકારે લીધો હતો નિર્ણય, 1.1 ટકા પીએફના વ્યાજદરને ઘટાડાયો હતો, PPFનો રેટ અગાઉ 7.1થી 6.4 ટકા કરાયો હતો, ચોતરફા વિરોધ બાદ મોદી સરકારનો યુ-ટર્ન, હવે જૂના વ્યાજદર જ રહેશે યથાવત્, સિનિ. સિટીઝન સ્કીમમાં પણ 5.5થી 4.4 ટકા હતો દર, નાની બચત યોજનાના જુના દર રહેશે લાગુ

Breaking News