Gujarat/ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મહત્વની જાહેરાત , વાસદ-તારાપુર-બગોદરા હાઈવે પર ટોલ ટેક્સ નહીં લેવાય , વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ નહીં લેવાય: નીતિન પટેલ , તારાપુર-વાસદ હાઈવેના કામગીરીની કરી સમીક્ષા , 1 લાખ કિ.મી. લાંબા રસ્તાઓનું નેટવર્ક બનાવાયું , તમામ ગામને પાકા રસ્તાઓથી જોડ્યા છે: નીતિન પટેલ

Breaking News