Gujarat/ નેતાજીનો જન્મ દિવસ પરાક્રમ દિવસ તરીકે ઉજવાશે , 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ કરાયો જાહેર , કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીએ કરી જાહેરાત , સુભાષ ચંદ્ર બોઝની 125મી જયંતિની ઉજવણી , નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897માં કટકમાં થયો હતો

Breaking News