Breaking News/ નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન-NEVAનો તાલીમ વર્કશોપ, તાલીમ વર્કશોપમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ થશે સહભાગી, મુખ્યમંત્રી સાંજે 4 વાગ્યે તાલીમ વર્કશોપમાં સહભાગી થશે, એપના ઉપયોગ થકી ગુ. વિધાનસભાની કામગીરી ઓનલાઇન, રાજ્યના તમામ ધારાસભ્યો ટેબલેટની મદદથી કરશે કામગીરી, તમામ ધારાસભ્યોને તાલીમબદ્ધ કરવા 4 દિવસનો તાલીમ વર્કશોપ, ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસું સત્ર પેપરલેસ હશે  

Breaking News
Breaking News