Breaking News/ નેશનલ હાઇવે ઉપર પુલ બેસી જવાનો મામલો, અમરેલી-ભાવનગર-સોમનાથ હાઈવેની ઘટના, સમગ્ર મામલે હવે હાઇવે ઓથોરિટી આવી હરકતમાં, જાફરાબાદના દુધાળા ગામ નજીક બનાવાયો છે નવો બ્રિજ, બ્રિજમાં નબળી કામગીરીને પગલે તોડવાની નોબત, 2 જેસીબી કામે લગાડી બ્રિજ તોડવાની કામગીરી શરૂ, નબળી ગુણવત્તાનું મટિરિયલ બહાર નીકળી રહ્યું છે, ઓથિરીટીના અધિકારીઓ મીડિયાથી રહયા દૂર  

Breaking News