Gujarat/ નેશનલ હાઈવે માટે ઉ.ગુજરાતમાં જમીન સંપાદન, 5 જિલ્લાના 156 ગામડાંમાં સંપાદનની કાર્યવાહી, NHAI દ્વારા 28 જાન્યુઆરીએ ઈસ્યુ થયું નોટિફિકેશન, થરાદથી દસ્ક્રોઈ સુધીના 156 ગામડામાં સંપાદન, 231.5 કિ.મી. રુટ માટે સંપાદનની કામગીરી, નોટિફિકેશનમાં સંપાદનના હેતુનો નથી ઉલ્લેખ, ભારતમાલા પ્રોજેક્ટના રુટ પર સંપાદન શરૂ, બનાસકાંઠાના 38, પાટણના 32 ગામમાં કામગીરી, મહેસાણાના 27, ગાંધીનગરમાં 46 ગામમાં કામગીરી, અમદાવાદના 13 ગામમાં જમીન સંપાદનની કાર્યવાહી

Breaking News