2000 note/ નોટબંદી બાદ મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય, દેશભરમાંથી 2000ની ચલણી નોટો પાછી ખેંચાશે, હવેથી RBI 2 હજારની એકપણ નવી નોટો બહાર નહિ પાડે, દેશભરમાંથી 2000ની નોટો પરત ખેંચવાનું એલાન,  બજારમાં હાલ જેટલી નોટો છે તે માન્ય ગણાશે, 30 સપ્ટે. 2023 સુધી જ માન્ય રહેશે 2000ની નોટ

Breaking News