Breaking News/ પંચમહાલ: પાવાગઢમાં દેશભક્તિનો અનોખો માહોલ, માતાજીના ગર્ભગૃહને તિરંગાથી સજાવાયો, મંદિરના ગર્ભ ગૃહ પણમાં લહેરાયો તિરંગો, ટ્રસ્ટી મંડળ,કર્મચારીઓ સહિત ભક્તોએ મંદિરમાં ગાયું રાષ્ટ્રગીત, પાવાગઢ ખાતે દેશભક્તિનાના નારા ગુંજયા, વહેલી સવારથી ભક્તોની લાંબી કતારો મળી જોવા  

Breaking News
Breaking News