Gujarat/ પંચમહાલ મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણી, આજે સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ, 329 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત , મતદાન મથકો પર સેનેટાઇઝ સહિતની વ્યવસ્થા, કોવિડ નિયમોના પાલન સાથે મતદાન પ્રક્રિયા , ભાજપ-કોંગ્રેસ-આપ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ , MLA ભૂપેન્દ્ર ખાંટના નિધનથી બેઠક ખાલી પડી હતી, 2.19 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

Breaking News