India/ પંજાબ કોરોનાનાં કહેરથી ફરી ધ્રુજ્યું , સ્કુલો બંધ, બોર્ડ પરીક્ષાઓ પણ ટાળવામાં આવી, 22 માર્ચે રાજ્યમાં શરૂ થઇ રહી હતી ધોરણ 12ની પરીક્ષા, હાલ સ્કૂલોમાં બાળકોને બોલાવવાનું બંધ કરાયું , 8 જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો

Breaking News