Not Set/ પાકિસ્તાન પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનો કોરોનાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

  પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. શાહિદ આફ્રિદીએ એક ટ્વીટ દ્વારા શનિવારે ચાહકોને માહિતી આપી હતી. તેમણે ચાહકોને વિનંતી કરી છે કે તેઓ તેના જલ્દી ઠીક થવાની કામના કરે. શાહિદ આફ્રિદીએ ટ્વીટ કર્યું હતું કે, ‘હું ગુરુવારથી અસ્વસ્થ અનુભવું છું. શરીરમાં ઘણી પીડા થાય છે. મેં કોવિડ-19 ટેસ્ટ કરાવ્યુ […]

Uncategorized
34d2ef4ad599294a46c3850413c05db1 પાકિસ્તાન પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનો કોરોનાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી
 

પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. શાહિદ આફ્રિદીએ એક ટ્વીટ દ્વારા શનિવારે ચાહકોને માહિતી આપી હતી. તેમણે ચાહકોને વિનંતી કરી છે કે તેઓ તેના જલ્દી ઠીક થવાની કામના કરે. શાહિદ આફ્રિદીએ ટ્વીટ કર્યું હતું કે, ‘હું ગુરુવારથી અસ્વસ્થ અનુભવું છું. શરીરમાં ઘણી પીડા થાય છે. મેં કોવિડ-19 ટેસ્ટ કરાવ્યુ છે અને કમનસીબે હું પોઝિટિવ આવ્યો છુ. મારે જલ્દી ઠીક થવા માટે તમારી દુઆની જરૂર છે.