Not Set/ પાકિસ્તાન હવે હતાશ થઇ ને આપણી વચ્ચે ભાગલા પાડવાની કોશિશમાં છે: ભારતીય સૈન્ય

  ભારતીય સૈન્યએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત નકલી સમાચારો પર સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતીય સેનાએ ગુરુવારે અહેવાલ આપ્યો છે કે ‘છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન દ્વારા ભારતીય સેના અને ખાસ કરીને લશ્કરી બાબતોના વિભાગ (ડીએમએ) માં નિયુક્ત વરિષ્ઠ અધિકારી લેફ્ટનન્ટ જનરલ તરણજીત સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયા રાજ્ય પ્રાયોજિત દુષ્પ્રચાર અભિયાન શરુ કરવામાં આવ્યું […]

Uncategorized
be9af3e9f410001e411a22e3eb156536 1 પાકિસ્તાન હવે હતાશ થઇ ને આપણી વચ્ચે ભાગલા પાડવાની કોશિશમાં છે: ભારતીય સૈન્ય
 

ભારતીય સૈન્યએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત નકલી સમાચારો પર સખત વાંધો ઉઠાવ્યો છે. ભારતીય સેનાએ ગુરુવારે અહેવાલ આપ્યો છે કે ‘છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન દ્વારા ભારતીય સેના અને ખાસ કરીને લશ્કરી બાબતોના વિભાગ (ડીએમએ) માં નિયુક્ત વરિષ્ઠ અધિકારી લેફ્ટનન્ટ જનરલ તરણજીત સિંહ વિરુદ્ધ સોશિયલ મીડિયા રાજ્ય પ્રાયોજિત દુષ્પ્રચાર અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

ભારતીય સેનાએ જણાવ્યું હતું કે ‘દેશની અંદર ધાર્મિક આધારીત મતભેદને ભડકાવવામાં સતત નિષ્ફળતા બાદ, પાકિસ્તાન હવે એક ભયાવહ પ્રયાસમાં ભારતીય સેનામાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય લશ્કર પોતાના સંસ્થાન ને બદનામ કરવાના આવા દૂષિત પ્રયાસને સ્પષ્ટપણે નકારી કાઢે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.