Gujarat/ પાટણઃ જૂની અદાવતમાં વૃદ્ધ વ્યક્તિની હત્યા શંખેશ્વરના ધનોરા ગામની ઘટના મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી કરાઈ હત્યા પરિવારજનોએ 3 ઇસમો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ સમગ્ર મામલે પોલીસે હાથધરી તપાસ

Breaking News