Election/ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ માટે આજે મતદાન, સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી થશે વોટિંગ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ માટે મતદાન શરૂ, સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વોટિંગ

Breaking News
sss 20 કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ માટે આજે મતદાન, સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી થશે વોટિંગ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદ માટે મતદાન શરૂ
  • સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વોટિંગ
  • પ્રથમ ચરણમાં જમ્મુની 17 સીટ પર થશે મતદાન
  • કાશ્મીરની 26 સીટ પર થશે મતદાન
  • પેરા મિલેટ્રીની 165 કંપનીઓ કરાઇ તૈનાત
  • પ્રથમ ચરણમાં 1475 ઉમેદવારો મેદાનમાં

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…