Breaking News/ પાટણઃ શંખેશ્વર પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ચાર જિલ્લાના ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં આપી હાજરી, CM હેલીપેડથી પદ્માવતી ધર્મશાળા પહોંચ્યા, મુખ્યમંત્રીએ જૈન મંદિરના કર્યા દર્શન, ભાજપના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનુ સ્વાગત July 30, 2023khusbu pandya Breaking News