Gujarat/ પાટણના સિદ્ધપુરમાંથી શંકાસ્પદ ગોળ ઝડપાયો, ગંજબજારમાં રામાપીર ઓઈલ ડેપોમાંથી ઝડપાયો અખાદ્ય ગોળ, રૂ.6,85,500નો મુદ્દામાલ સીલ કરાયો, શંકાસ્પદ ગોળના નમુના FSLમાં મોકલી અપાયા

Breaking News