Patan/ પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજની જાહેર સભા સભા સ્થળેથી થઈ મોટી જાહેરાત અભિજીતસિંહ બારડે કરી મોટી જાહેરાત પાટણ ભાજપ માટે હવે મોટી મુસીબત મંગાજી ઠાકોરની ઉમેદવાર તરીકે કરાઈ જાહેરાત સમાજના આગેવાનોએ કરી જાહેરાત ભાજપ ટિકિટ આપે કે ના આપે મંગાજી લડશે ચુંટણી મંગાજી પાટણ વિધાનસભા બેઠક પર લડશે ચુંટણી ઠાકોર ક્ષત્રિય સમાજે મંગાજીને ઉમેદવાર કર્યા જાહેર

Breaking News