Gujarat/ પાટણમાં દારૂ ઘુસાડવાની નવી મોડસ ઓપરેન્ડી હવે દારૂની હેરાફેરી માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ સાંતલપુર પોલીસે એમ્બ્યુલન્સમાંથી ઝડપ્યો વિદેશી દારૂ દારૂ સંતાડવા એમ્બ્યુલન્સમાં બનાવાયું હતું ચોરખાનું એમ્બ્યુલન્સમાંથી 2.62 લાખનો છુપાવ્યો હતો વિદેશી દારૂ ડ્રાયવર તેમજ કંડકટર બાવળોની ઝાડીઓમાં થયા ફરાર સમગ્ર મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

Breaking News