Not Set/ પાટણમાં ફરી ફાટ્યો કોરોના બોમ્બ, સામે આવ્યા 8 નવા પોઝિટિવ કેસ…

પાટણ જીલ્લામાં ફરી આજે કોરોના બોમ્બ ફૂટ્યો અને કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. પાટણ શહેરમાં એક સાથે વધુ 8 કેસ નોંધાયા હોવાથી શહેરભરમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. આ સાથે પાટણ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 63 થઈ ગઇ છે. જો જીલ્લાની વાત કરવામાં આવે તો જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનાં કેસની સંખ્યા 138 થઈ છે.  નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો. […]

Gujarat Others
df06afe385f33b34e418b23ed82b3687 1 પાટણમાં ફરી ફાટ્યો કોરોના બોમ્બ, સામે આવ્યા 8 નવા પોઝિટિવ કેસ...

પાટણ જીલ્લામાં ફરી આજે કોરોના બોમ્બ ફૂટ્યો અને કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. પાટણ શહેરમાં એક સાથે વધુ 8 કેસ નોંધાયા હોવાથી શહેરભરમાં ફફડાટ જોવામાં આવી રહ્યો છે. આ સાથે પાટણ શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 63 થઈ ગઇ છે. જો જીલ્લાની વાત કરવામાં આવે તો જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનાં કેસની સંખ્યા 138 થઈ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….