હાર્ટએટેકથી મોત/ પાટણમાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી મોત દૂધ ડેરીના વાહનચાલકનું હાર્ટએટેકથી મોત દૂધના ખાલી કેન લઇને પરત ફરતા સમયની ઘટના વાહનચાલકને છાતીમાં અચાનક ઉપડ્યો દુખાવો સારવાર પહેલા જ ઘટના સ્થળે જ દમ તોડ્યો

Breaking News