પાટણ/ પાટણ: તોડપાણી કરતી ટોળકી ઝડપાઇ, પ્રેસ અને પોલીસની ઓળખ આપી કરતી તોડ, ચાઈનીઝ દોરીના નામે કરતા હતા તોડ, પાટણ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ, વલ્લભ નગર પાસેની ઘટના, વેપારી પાસેથી 3,500 રોકડા-મોબાઈલ પડાવી લીધા, વેપારીનું અપહરણ કરી રોકડની લૂંટ કરી

Breaking News