Gujarat/ પાટણ: વિપુલ ચૌધરીના સમર્થનમાં આવી અર્બુદા સેના અર્બુદા સેનાના કાર્યકરો પહોંચ્યા કલેકટર કચેરી જિલ્લા કલેકટરને આવેદન આપી કરી રજુઆત કાર્યકરો દ્વારા સરકાર વિરુધ્ધ સુત્રોચાર કરાયા ચૌધરી સમાજ દ્વારા જેલ ભરો આંદોલનની ચીમકી ઉગ્ર આંદોલનઓ કરવાની પણ ચીમકી

Breaking News