અકસ્માત/ પાટણ: સમીનાં શંખેશ્વર માર્ગ પર સર્જાયો અકસ્માત, સમી પોલીસ સ્ટેશન નજીક કેનાલ માર્ગ પર અકસ્માત, આઈસર ટ્રક અને વેગનઆર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ નિપજ્યા મોત, આગળ જતી આઈસર ટ્રકની પાછળ ધડાકાભેર ઘુસી કાર. રાધનપુરના હસમુખ છગનભાઈ ઠક્કરનું થયું અકસ્માતમાં મોત, પિન્ટુ રાવળ અને દશરથ રાવળનું પણ ઘટના સ્થળે જ મોત, અકસ્માતને પગલે સમી પોલીસે હાથ ધરી તપાસ

Breaking News
Breaking News