Not Set/ પાટણ/ સરકાર પુરા ગામની યુવતી લવ જેહાદનો બની શિકાર, આરોપી સામે પગલા લેવા ઉઠી માંગ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકાર પુરા ગામની હિન્દુ દિકરી લવ જેહાદનો ભોગ બની છે, ત્યારે હવે દિકરીને પરત લાવવા માટે રાધનપુર નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.  આ મામલે રાધનપુર તાલુકાના સરકાર પુરા ગામની યુવતી લવ જેહાદનો ભોગ બનશે તેવો પરિવાર અને હિન્દુ યુવા સંગઠનને આક્ષેપ કર્યો છે મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના […]

Gujarat Others

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકાર પુરા ગામની હિન્દુ દિકરી લવ જેહાદનો ભોગ બની છે, ત્યારે હવે દિકરીને પરત લાવવા માટે રાધનપુર નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.  આ મામલે રાધનપુર તાલુકાના સરકાર પુરા ગામની યુવતી લવ જેહાદનો ભોગ બનશે તેવો પરિવાર અને હિન્દુ યુવા સંગઠનને આક્ષેપ કર્યો છે

મળતી માહિતી મુજબ, પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકાર પુરા ગામની હિન્દુ દિકરીને મુસ્લિમ યુવાને ધૅમની બેહન બનાવીને વિશ્વાસમાં લઇને હિન્દુ ધર્મની દિકરીને બદ ઈરાદે ભગાડી ગયો છે ત્યારે આજરોજ રાધનપુરના નાયબ કલેકટર ડી બી ટાંકને પાટણ જિલ્લા હિન્દુ યુવા સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતી.

હિન્દુ યુવા સંગઠન દ્વારા માંગણી કરવામાં આવી છે કે, લવ જેહાદના ષડયંત્રનો ભોગ બનનાર હિન્દુ દિકરીને ન્યાય આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે પરત લાવવાની માંગણી કરવામાં આવી છે. 

આ ઉપરાંત યુવતીને લવ જેહાદનો ભગાડી જનાર યુવાન ભોગ બનાવી ઈરફાન ઈસ્માઈલને તાત્કાલિક ધોરણે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.  બીજી તરફ હિન્દુ યુવા સંગઠન દ્વારા સાત દિવસમાં દિકરી પરત નહીં લાવે તો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ