Gujarat/ પાટીદાર સમાજની ફરી એકવાર મળશે બેઠક, રવિવારે સોલા ઉમિયાધામમાં યોજાશે બેઠક, કડવા-લેઉવા પાટીદારોની વધુ એક બેઠક મળશે, ચૂંટણી નજીક આવતાં રાજ્યમાં બેઠકોનો દોર, નરેશ પટેલ,બાબુ જમના સહિતના અગ્રણી રહેશે હાજર, પાટીદાર સમાજના અગ્રણીઓ બેઠકમાં રહેશે હાજર

Breaking News