India/ પાનકાર્ડ સાથે આધારકાર્ડને લીંક કરવાની મુદત 30 જૂન, લીંક નહીં કરાવનારા સામે આકરા પગલાં લેવાશે, કર્મચારીઓના પગલા અટકાવવા સુધીની કાર્યવાહી થશે, બેંકના રેકોર્ડમાં પણ અપડેટ કરાવવા આઇટીની સૂચના, બેંકરેકોર્ડમાં અપડેટ નહીં હોય તો 20 ટકા ટીડીએસ કાપ

Breaking News