પીવાના પાણીનો કકળાટ/ પાલનપુરના આંબાવાડીમાં પીવાના પાણીનો કકળાટ મહિલાઓએ માટલા ફોડી રોષ ઠાલવ્યો દર વર્ષે ઉનાળાના 4 માસ નથી મળતું પાણી નિયમિત વેરા ભરવા છતાં પાણી માટે તકલીફ રહીશોનો નગરપાલિકા સામે આક્રોશ

Breaking News